Shreemati K.J.Kotecha Girls High School

પ  પ્રવર્તમાન ૨૧ મી સદીમાં તમામ ક્ષેત્રોમાં તંદુરસ્ત હરિફાઈ થઈ રહી છે.તેમાં શિક્ષણનું ક્ષેત્ર પણ બાકાત નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે સભાન થયા છે.પોતાના સંતાનો શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે તેવું વાલીઓ ઇચ્છે છે. એ માટે, શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવી તેં ચિંતાનો વિષય બની રહે છે, તેમાં પણ બહેનો માટે શાળા ની પસંદગી કરવી એ મા-બાપ માટે મોટી વિશેષ ચિંતાનો વિષય બની રહે છે. આ ચિંતાનું નિવારણ એટલે કે, તમારી દિકરીને રાજકોટની છેલ્લા ચાર દાયકાથી કન્યા કેળવણીના શ્રેત્રે આગવું સ્થાન ધરાવે છે. તે શાળા કોટેચા ગર્લ્સ હાઈસ્કુલમાં પ્રવેશ મેળવી અને ચિંતામુકત બનવું.

'શ્રી ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટ' એવા ઉમદા હેતુઓથી કન્યા કેળવણીના શ્રેત્રે છેલ્લાં ૩૭ વર્ષથી કાર્યરત છે. આ સંસ્થાનું ટ્રસ્ટી મંડળ શિક્ષણશ્રેત્રની નામાંકિત વ્યક્તિઓથી રચાયેલું છે.

શૈક્ષણિક ઝોન કાલાવડ રોડ ઉપરની એક માત્ર બહેનો માટેની શાળા જેમાં ધો. ૯ થી ૧૨ (કોમર્સ-આર્ટસ) માં પ્રતિમાસ રૂ. ૩૫ થી ૬૦ સુધીનું સરકારશ્રીના નિયમાનુસાર ફી નું ધોરણ.

Our Management

Copyright © 2017 Developed by Rao Information Technology Pvt Ltd